-
કેરળના એક ભારે ચર્ચાસ્પદ સોલાર કૌભાંડનો તપાસ રિપોર્ટ જાહેર થયો છે અને તેમાં એવો ઉલ્લેખ છે કે તત્કાલીન મુખ્યમંત્રી ઓમેન ચાંડીએ ટીમ સોલાર નામની કંપનીને સોલાર ઉર્જા માટેનું કામ આપવાના બદલામાં 2.2 કરોડની લાંચ લીધી હતી. આ રિપોર્ટ કેરળ વિધાનસભામાં મૂકવામાં આવ્યો છે. આ અંગે રાજકીય સૂત્રોએ જણાવ્યું કે સરકારી કામો મેળવવા માટે મુખ્યમંત્રી સહિત અન્યોને કરોડોની લાંચ આપવી પડે છે તેવા આક્ષેપો સાચા પડ્યા છે. કેરળનો આ કિસ્સો તેનો દાખલો છે.