કેરળના અર્નાકુલમમાં ક્લામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં ત્રણ મોટા બ્લાસ્ટની ઘટના સામે આવી છે. અહેવાલ મળી રહ્યા છે કે, જે સમયે આ બલાસ્ટ થયો ત્યારે કન્વેન્શન સેન્ટરમાં ખ્રિસ્તી લોકોની પ્રાર્થના ચાલી રહી હતી. આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મૌત અને લગભગ 20 લોકો ઘાયલ થયા