ત્રીજીવાર દિલ્હીની કમાન સંભાળ્યા બાદ CM કેજરીવાલ અને PM મોદીની વચ્ચે પ્રથમ વખત મુલાકાત યોજાઈ. આ મુલાકાત દરમિયાન કોરોના વાયરસ સામે લડવાની તૈયારી અને દિલ્હી હિંસા પર ચર્ચા થઈ. PM મોદી સાથે મુલાકાત બાદ CM કેજરીવાલે જણાવ્યું કે, મેં તેમને (વડાપ્રધાનને) જણાવ્યું કે, દિલ્હીની હિંસામાં જે ગુનેગારો છે, તેમને સખ્ત સજા મળવી જોઈએ. આ સાથે જ અમે એ વિષય પર પણ ચર્ચા કરી કે, અમારે કોરોના વાયરસ વિરૂદ્ધ એક સાથે કામ કરવું પડશે.