દિલ્હીમાં કોરોના (Corona In Delhi)ના આંકડા વધવાના કારણે સખ્તાઈ વર્તવામાં આવી રહી છે. લગ્નમાં મળેલી છૂટને પાછી ખેંચ્યા બાદ હવે માસ્ક (Mask) ના મહેરનારાઓએ 2000 સુધીનો દંડ આપવો પડી શકે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (CM Arvind Kejriwal) ઉપરાજ્યપાલ અનિલ બૈજલ (Anil Baijal) સાથે આ વિશે વાત કરી છે. પહેલા માસ્ક ના પહેરવા પર 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો.