બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલ મફત ભેટ વહેંચે છે જેથી તેમની મહત્વકાંક્ષાઓ પૂર્ણ થઈ શકે. તેમણે કહ્યું કે કેજરીવાલ બતાવે છે કે તેઓ આખી દુનિયાની ચિંતા કરે છે, પરંતુ વાસ્તવમાં એવું બિલકુલ નથી. પાત્રાએ કહ્યું, અરવિંદ કેજરીવાલનું એકમાત્ર લક્ષ્ય દેશમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની પ્રતિષ્ઠા સ્થાપિત કરવાનું છે.