દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એક્સાઈઝ પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં શુક્રવારે રાઉઝ એવન્યુની પીએમએલએ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની છ દિવસના ઈડીના રીમાન્ડ પર મોકલી આપ્યા છે. ઈડીએ કેજરીવાલની ૧૦ દિવસની કસ્ટડી માગી હતી. આ પહેલાં ઈડીની ધરપકડના વિરોધમાં કેજરીવાલે ગુરુવારે રાતે જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ શુક્રવારે સવારે કેજરીવાલે સુપ્રીમમાંથી અરજી પાછી ખેંચી લીધી હતી. બીજીબાજુ ઈડીએ કેજરીવાલ પર તેના અધિકારીઓની જાસૂસીનો પણ આરોપ મૂક્યો છે અને આ અંગે પણ તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે.