આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે કોરોના વાયરસથી જીવ ગુમાવનારા એમસીડીના સફાઈ કર્મચારી રાજૂના પરિવારને એક કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો છે.
કેજરીવાલે મજનૂંના ટીલા વિસ્તારમાં સ્થિત રાજૂના ધરે જઈને તેના પરિવારના સભ્યોને ચેક સોંપતા તેમની સેવા અને સમર્પણને વંધન કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજૂના પરિવારને પ્રત્યેક સંભવ મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.
આ દરમિયાન મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું હતું કે, અમને બધાને કોરોના વારિયર્સ પર ગર્વ છે જે દિલ્હીની પ્રજાની સુરક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવાથી પણ પીછે હઠ કરી નથી.