દિલ્હી સરકારે કોરોના વાયરસને લઇને મહામારી જાહેર કરી દીધી છે. આ સાથે જ દિલ્હી સરકારે દિલ્હીનાં તમામ થિએટરો, મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો આદેશ આપી દીધો છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આની જાહેરાત કરી છે. આ સિવાય જે સ્કૂલો અને કોલેજોમાં પરીક્ષા ખતમ થઇ ગઇ હોય તેઓએ પણ 31 માર્ચ સુધી સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો કેજરીવાલ સરકારે આદેશ આપ્યો છે.