Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિવાળી પર્વોનુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે અને દેશભરમાં દિવાળી  માટે ખરીદી નિકળેલી છે ત્યારે પીએમ મોદીએ લોકોને એક અપીલ પણ કરી છે.
પોતાના વિડિયો મેસેજમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આ વખતે ખરીદી કરતી વખતે વોકલ ફોર લોકલનો મંત્ર ભુલવાનો નથી.આપણે દેશને આગળ વધારવાનો છે અને આ માટે દેશના તમામ નાના વેપારીઓ, કારીગરો, કલાકારો અને ગામડાની બહેનોને પણ તક આપવાની છે.જેથી તમામના મનમાં વોકલ ફોર લોકલનો ભાવ પેદા થવો જોઈએ.
તેમણે વિડિયો મેસેજમાં કહ્યુ હતુ કે, વોકલ ફોર લોકલનો મતલબ એટલો જ નથી કે માત્ર માટીમાંથી બનેલા દિવડા ખરીદવા, એવુ નહીં પણ દરેક વસ્તુની ખરીદીમાં લોકલ પ્રોડક્ટસને પ્રાધાન્ય આપજો.આપણે ત્યાં સ્થાનિક લોકો અનેક પ્રકારની વસ્તુઓ બનાવે છે.તેમની પાસેથી ખરીદી કરીને ગર્વથી કહી શકો છો કે, આ અમારા દેશમાં બનેલી વસ્તુઓ છે.વોકલ ફોર લોકલના મંત્ર સાથે કોઈ સમાધાન કરજો નહી, આ મંત્ર આપણા જીવનનો મંત્ર છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ