11મા જ્યોતિર્લિંગ બાબા કેદારનાથ ધામ (Kedarnath Dham)ના કપાટ આજે એટલે કે 17 મેના રોજ સવારે પાંચ વાગ્યે મેષ લગ્નમાં વિધિ વિધાન સાથે ખુલી ગયા છે. આ દરમિયાન કોરોના પ્રોટોકોલ (Corona Protocol) હેઠળ તીર્થ પુરોહિત, પંડા સમાજ અને હકકૂધારીઓને જ મંદિરમાં જવાની મંજૂરી મળી.
બાબા કેદારનાથની પૂજા અર્ચના સવારે 3 વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી. જ્યારે કોવિડ નિયમોને કારણે મર્યાદિત લોકો જ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની શક્યા.
બાબા કેદારનાથના મંદિરને 11 કુંતલ ફુલોથી સજાવવામાં આવ્યું છે. મંદિરમાં પહેલી પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Mnister Narendra Modi) તરફથી થઈ. નોંધનીય છે કે કોરોનાના કારણે કેદારનાથ મંદિરમાં હાલના સમયમાં ભક્તોને પ્રવેશની મંજૂરી નથી.