ભાજપ માટે એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. કેદારનાથથી ભાજપના ધારાસભ્ય શૈલારાણી રાવતનું 68 વર્ષની વયે નિધન થઇ ગયું છે. તેમનો અંગત સચિવ પપેન્દ્ર રાવતે જણાવ્યું કે શૈલારાણી બે દિવસથી વેન્ટિલેટર પર જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા.

Copyright © 2023 News Views