ટીવી દુનિયામાં સૌથી વધુ ખ્યાતિ પ્રાપ્ત કરનાર શો કૌન બનેગા કરોડપતિ ૧૧ ટૂંક સમયમાં શરુ થવાનો છે. આગામી ઓગસ્ટ મહિનાઆ શો ફરીથી શરૂઆત થવા જઈ રહ્યો છે. KBC શોની લોકો ફરીથી આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.