દેશમાં છેલ્લા બે-ત્રણ દિવસથી જમ્મુ-કાશ્મીર લાઈમ-લાઈટમાં છે. તે અંગેના સૌથી મહત્ત્વપૂર્ણ સમાચાર સૂત્રો દ્વારા મળ્યા છે કે આવતીકાલે સરકારની કેબીનેટ બેઠક મળનાર છે જેમાં કાશ્મીરવેલીને કેન્દ્રશાષિત પ્રદેશ તરીકે અને જમ્મુને અલગ રાજ્ય તરીકેનો દરજ્જો અપાય તેવી શક્યતા છે. અત્રે નોંધનીય છે કે કાશ્મીર વેલીને કેન્દ્રશાષિત પ્રદેશ અને જમ્મુ-લદાખને અલગથી રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવે તો કલમ-370 અને 35A આપોઆપ રદ થઇ જશે.