જમ્મુ એન્ડ કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવ્યા પછી આગામી ૧૦ વર્ષમાં કાશ્મીરને દેશનું વિકસિતમાં વિકસિત રાજ્ય બનાવવામાં આવશે. દિલ્હીથી કટરાની વંદે ભારત ટ્રેન આ દિશાનું પહેલું કદમ છે. આનાથી રાજ્યમાં ધાર્મિક પ્રવાસનને વેગ મળશે તેમ કેન્દ્રનાં ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું. શાહે નવી દિલ્હીથી કટરા સુધીની વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવીને વૈષ્ણોદેવી પ્રસ્થાન કરાવ્યું હતું.