Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુંબઇ હુમલાના ગુનેગાર આતંકવાદી હાફિઝ સઇદ માટે પોકેટમનીની પરવાનગી માંગવા અંગે ભારતે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પાકિસ્તાને આ પગલા અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, તે પાડોશી દેશના બેવડા ચરિત્રને દર્શાવે છે. ભારતે તુર્કી અને મલેશિયાને પણ કાશ્મીર મુદ્દે સલાહ આપતા કહ્યું કે, આ સંપુર્ણ પ્રકારે ભારતનો આંતરિક મુદ્દો છે.
ભારતે મલેશિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમણે આ મુદ્દે બિનજરૂરી નિવેદનબાજીથી બચવું જોઇએ.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ