પોતાના ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોરનુ ઉદઘાટન કરવા માટે પહોંચેલા પીએમ મોદીએ મંદિરમાં જતા પહેલા ગંગાજીમાં ડુબકી મારી હતી.
રામ મંદિર માટે મૂહુર્ત તૈયાર કરનાર આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડે કહ્યુ હતુ કે, રેવતી નક્ષત્રમાં આજે દિવસના 1-37 કલાકથી 1-57 કલાક સુધી 20 મિનિટ માટે બહુ સારુ મુહુર્ત છે.