IPL 2022 ની 13મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. બેંગ્લોરની ટીમે આ રોમાંચક મેચ જીતી લીધી હતી. બેંગ્લોરના વિકેટ-કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે 23 બોલમાં 44 રન ફટકારીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટે જીત અપાવી હતી. આ મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો