ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઈને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. રાજ શેખાવતે કહ્યું કે, જે પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઈનું એનકાઉન્ટર કરશે, તેને રૂ. 1,11,11,111નું ઈનામ કરણી સેના તરફથી આપવામાં આવશે. રાજ શેખાવતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.