કર્ણાટકમાં રાજકીય દાવ-પેચનો સીલસીલો ચાલુ જ છે. વિધાનસભા અધ્યક્ષના આર રમેશ કુમારે આજે 3 બાગી ધારાસભ્યોને
વર્તમાન વિધઆનસભાનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી અયોગ્ય જાહેર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાનો કાર્યકાળ 2023 સુધી છે. અયોગ્ય જાહેર થનારામાં એક અપક્ષ ધારાસભ્ય આર શંકર પણ સામેલ છે. સ્પીકરે તે ઉપરાંત કોંગ્રેસના બે બાગી રમેશ જારકિહોલી અને મહેશ કુમાતલ્લીને પણ અયોગ્ય જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, કુલ 17 ધારાસભ્યોએ એચ ડી કુમારસ્વામી સરકાર સામે બગાવત કરી સ્પીકરને પોતાનું રાજીનામુ સોંપી દીધું હતું.