કર્ણાટકમાં પેટાચૂંટણીના પરિણામ બાદ ભાજપ પોતાની રણનીતિ બદલી શકે છે. જેમાં કર્ણાટકમાં વધુ બે DyCM બની શકે છે. એટલે કે આગામી સમયમાં કર્ણાટકમાં 5 DyCM જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ યેદિયુરપ્પા ટુંક સમયમાં જ પોતાના કેબિનેટનો વિસ્તાર કરવાના છે. કેબિનેટમાં પહેલાથી જ ત્રણ DyCM ગોવિંદ કાર્જોલ, સી.એન અશ્વથનારાયણ અને લક્ષ્મણ સાવાદી છે. 9 ડિસેમ્બરે પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને JDSના બળવાખોર નેતાઓના કારણે ભાજપ 12 સીટ જીતવામાં સફળ રહી હતી. જેમાંથી મોટાભાગના જીતેલા ઉમેદવારને મંત્રી બનાવવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.