Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
કર્ણાટકમાં ઘણા સમયથી શાળા-કોલેજોમાં હિજાબનો મુદ્દો ચર્ચામાં છે. આ વચ્ચે મંગલુરૂ સ્થિત કોલેજે 34 વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરી દીધી છે. આ તમામ છાત્રોએ હિજાબ બેનનો વિરોધ કર્યો હતો. તમામ વિદ્યાર્થિનીઓ ઉપ્પિનંગડી સરકારી ફર્સ્ટ ગ્રેડ કોલેજની છે. તેના પર ગાઇડલાઇનનું પાલન ન કરવાનો આરોપ છે. 
પ્રાપ્ત વિગત અનુસાર સસ્પેન્ડ કરાયેલી આ 24 વિદ્યાર્થિનીઓએ પાછલા સપ્તાહે હિજાબ પ્રતિબંધ અને સરકારના આદેશ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે તેમણે ક્લાસનો બહિષ્કાર પણ કર્યો હતો. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ