-
મૂળ ગુજરાત રાજકોટના અને હાલમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ બેંગલ્રૂરૂથી આવીને રાજકોટમાં મતદાન કર્યું હતું. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ તેમને કર્ણાટકના રાજ્યપાલપદે મૂકવામાં આવ્યાં હતા. કર્ણાટકમાં નવી સરકારની રચના વખતે તેઓ વિવાદમાં આવ્યાં હતા. વજુભાઇએ એક હજાર કરતાં વધુ કિ.મી. દૂરથી આવીને મતદાન કરીને યુવાઓને મતદાન માટેનો સંદેશો પણ આપ્યો છે. તેઓ રાજકોટમાં એકાદ-બે દિવસ રોકાય તેમ છે.