કર્ણાટકના શિમોગા જિલ્લામાં બજરંગ દળના કાર્યકરની હત્યાની ઘટના બાદ રાજ્યમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે જણાવ્યું કે ઘટનાના તમામ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. અધિક પોલીસ મહાનિર્દેશક પ્રતાપ રેડ્ડીએ કહ્યું કે તમામ આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસની ટીમ બહાર તેમજ શિમોગા જિલ્લામાં સર્ચ કરી રહી છે. આરોપીની શોધખોળ ચાલુ છે.