બસવરાજ બોમ્મઈએ કહ્યું કે, અમને ધાર્યા પ્રમાણે પ્રદર્શન નથી કરી શક્યા. અંતિમ પરિણામ આવ્યા બાદ અમે વિસ્તૃત વિશ્લેષણ કરીશું. એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે અમે ફક્ત વિશ્લેષણ જ નહીં કરીએ પણ એ પણ જોઈશું કે, વિવિધ સ્તર પર શું કમી રહી ગઈ, અમે આ ચૂંટણી પરિણામથી શિખીશું અને આગળ સારુ પ્રદર્શન કરીશું.
કર્ણાટક ચૂંટણી પરિણામ 2023: ખુશી છતાં કોંગ્રેસમાં ડરનો માહોલ, જીતનારા ઉમેદવારોને બેંગલુરુ ભેગા થવાનો આદેશ
કોંગ્રેસ તરફથી કર્ણાટકીની ત્રણ હવાઈ પટ્ટી પર તૈનાત કરવામા આવેલા નાના જહાજમાં દરેક પાર્ટીના એક રાજ્ય સ્તરના જવાબદાર નેતાને આ જવાબદારી આપી છે કે, તે જીતનારા ધારાસભ્યોને ળઈને આ ફ્લાઈટમાં બેંગલુરુ લઈને આવે.