કર્ણાટકમાં રાજનૈતિક સંકટ ચરમસીમાએ પહોંચ્યું છે. 13 બાગી ધારાસભ્યો રાજીનામાં બાદ કોંગ્રેસ-જેડીએસ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. તો ભાજપ આ મોકોનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાની તૈયારીમાં બેસી છે. તો કોંગ્રેસ અને જેડીએસ બાગી ધારાસભ્યોને મનાવવા માટેની કોશિશમાં લાગી ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર બાગી ધારાસભ્યોને સમજાવવા બેંગ્લુરુથી મુંબઈ પહોંચવાના હતા. પણ તે પહેલાં જ બાગી ધારાસભ્યોએ મુંબઈથી ગોવા પલાયન થઈ ગયા હતા. તમામ બાગી ધારાસભ્યો રોડ મારફતે ગોવા જવા માટે રવાના થયા છે.