કર્ણાટકમાં આજે કોંગ્રેસ અને જેડીએસ સરકારના ભાગ્યનો નિર્ણય થશે. બેંગલુરુથી બહાર ગયેલા 11 ધારાસભ્યોના રાજીનામા સ્વિકાર થશે કે નહીં, તેનો આજે નિર્ણય આવશે. પરંતુ બેંગલુરુમાં બેઠેલા 3 ધારાસભ્યોએ આ સરકાર માટે મુશ્કેલીઓ વધારી છે. સરકારને સમર્થન આપી રહેલા 2 સ્વતંત્ર ધારાસભ્યોએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીથી નારાજ રોશન બેગ રાજીનામું આપી ભાજપમાં જોડાશે. રોશન બેગ ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીના હાઇકમાન્ડથી નારાજ છે. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તે પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ સિંહે રાજીનામું આપ્યું છે. ત્યારે વધુ એક ધારાસભ્ય પ્રતાપ ગૌડાએ ભાજપની ટીકીટ પર ચૂંટણી લડવાની વાત કરી છે.