કોરોનાની ત્રીજી લહેરની સંભાવના જોતા કેન્દ્ર સરકાર અલર્ટ મોડમાં આવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે 13 રાજ્યોને પત્ર લખીને કોરોના ટેસ્ટિંગની ઘટતી જતી માત્રા પર ચિંતા વ્યક્ત કરી છે. કર્ણાટકની SDM મેડિકલ કોલેજમાં 66 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. એક જ કોલેજમાંથી મોટી સંખ્યામાં કોરોના કેસ આવતા પ્રશાસનની ચિંતમાં વધારો થયો છે.