કર્ણાટક કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ આર. ધ્રૂવનારાયણનું આજે નિધન થઈ ગયું. ડીઆરએમએસ હોસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું કે તેઓ હાર્ટએટેકને કારણે મૃત્યુ પામ્યા છે. તે ચામરાજનગરથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં સામેલ હતા.

Copyright © 2023 News Views