મધ્યપ્રદેશ કોંગ્રેસમાં રાજકીય ઉથપ-પાથલ વચ્ચે કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વમાં મોટા ફેરફાર કરતા ડીકે શિવકુમારને કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ નિમ્યા છે જ્યારે દિલ્હી કોંગ્રેસની સંપૂર્ણ જવાબદારી અનિલ ચૌધરીને સોંપી છે. ચૌધરીના પાંચ ઉપ-અધ્યક્ષોની નિમણૂક પણ પાર્ટી દ્વારા કરવામાં આવી છે. રાજકારણમાં સંકટમોચન તરીકેનું ઉપનામ મેળવી ચૂકેલા ડીકે શિવકુમાર હવે દિનેશ ગુંડુરાવનું સ્થાન લેશે.