Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કર્ણાટક ના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. સમાચાર રાજકીય છે પરંતુ કથિત રીતે અપરાધિક કૃત્ય સાથે જોડાયેલા સમાચાર બતાવવામાં આવી રહ્યા છે. તેના લીધે એક વાયરલ વીડિયો ક્લિપ જે કોંગ્રેસ નેતા અને એમએલસી પ્રકાશ રાઠૌડની છે. ત્યારબાદ ભાજપએ કોંગ્રેસ નેતા પ્રકાશ રાઠૌડ પર આરોપ લગાવ્યો છે કે વિધાન પરિષદમાં તે પોતાના મોબાઇલ ફોનમાં અશ્લીલ વીડિયો જોઇ રહ્યા હતા. ભાજપે એ પણ કહ્યું છે કે આ પગલું સદનની ગરિમા વિરૂદ્ધ છે એટલા માટે તેમને રાજીનામું આપવું જોઇએ. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ