કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ આજે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. અમિત શાહ સાથે મુલાકાત બાદ યેદિયુરપ્પાએ કહ્યુ કે, તેમણે મને કર્ણાટકની સત્તામાં પરત આવવા માટે આકરી મહેતન કરવા માટે કહ્યું અને અમારે લોકસભા ચૂંટણીમાં વધુ સીટો જીતવી જોઈએ.
યેદિયુરપ્પાએ કહ્યુ કે, અમિત શાહે કહ્યુ કે, યૂપીમાં 100% જીતીશું અને કર્ણાટકમાં આપણુ ભવિષ્ય ઉજ્જવળ છે. તેમણે કર્ણાટકમાં પાર્ટીને મજબૂત કરવાની જવાબદારી લેવાની વાત કહી છે. હું તમને વિશ્વાસ અપાવુ છું કે હું પાછળ હટીશ નહીં અને સંપૂર્ણ જવાબદારી લઈશ.