કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા કોરોના પોઝિટિવ આવ્યા છે. મુખ્યમંત્રીએ ખુદ ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે. યેદિયુરપ્પાએ એ પણ કહ્યું કે, તેઓ ઠીક છે અને ડોક્ટરોની સલાહ પ્રમાણે હોસ્પિટલમાં દાખલ થવા જઈ રહ્યા છે.
સીએમ યેદિયુરપ્પાએ ટ્વિટ કરતાં કહ્યું કે, “હું કોરોના પોઝિટિવ આવ્યો છું. હું ઠીક છું. મને ડોક્ટરોની સલાહ પર સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યો છે. એ લોકો જે હાલમાં જ મારા સંપર્કમાં આવ્યા છે તેમને વિનંતી છે કે તેઓ સેલ્ફ કોરેન્ટાઈન થઈ જાય.”