કર્ણાટકના બીદરમાં આવેલી શાહિન નામની શૈક્ષણિક સંસ્થા વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થા પર આરોપ હતો કે, શાળા દ્વારા CAA અને NRC વિરુદ્ધ એક નાટક રચવામાં આવ્યું હતું જે દરમિયાન PM મોદીને અપમાનિત કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ નાટક રવિવારે આયોજીત કરવામાં આવ્યું હતું. અહીંના સામાજિક કાર્યકર્તા નિલેશ રક્ષ્યાલની ફરિયાદ પર મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે નાટકમાં નાના-નાના બાળકો આ પ્રકારનો વિરોધ કરતા નજરે ચડે છે.