કરીના કપૂર હાલ મેટરનીટી લીવ ભોગવી રહી છે. જોકે તે સાવ આરામ ન કરતાં બહાર હરીફરી રહી છે તેમજ ફેશન શોમાં પણ ભાગ લેવાની છે. માતાનું સ્વાસ્થ્ય સારૂ હોય તો સુવાવડ પછી પથારીમાં આરામ કરવાની જરરૂર નથી તે સાબિત કરી દેખાડયું છે.અભિનેત્રી ફરીથી શૂટિંગ મે મહિનામાં કરે તેવી શક્યતા છે. સૂત્રની વાત સાચી માનીએ તો કરીના કપૂર 'વીરે ધી વેડિંગ'માટે મે મહિનામાં શૂટિંગ શરૂ કરશે.