વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે ભારતીય સશસ્ત્ર બળોને વર્ષ 1999માં કારગિલ યુદ્ધદરમિયાન તેમના બલિદાન બદલ શ્રદ્ધાંજલિ અને વીરતાની પ્રશંસા કરી છે. આજે કારગિલ વિજય દિવસના અવસર પર પીએમ મોદી (PM Modi)એ ટ્વીટ કર્યું કે, "આપણે તેમના બલિદાનો અને વીરતાને યાદ કરીએ છીએ. આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે આપણા દેશની સુરક્ષા કરતા કારગિલમાં પોતાનો જીવ ગુમાવનાર દરેક સૈનિકને હું શ્રદ્ધાંજલિ આપું છું. તેમની બહાદુરી આપણને દરરોજ પ્રેરણા પૂરી પાડે છે.' પીએમ મોદીએ આ ટ્વીટ સાથે ગત વર્ષનો 'મન કી બાત'નો એક અંશ પણ શેર કર્યો છે.