આજે 20મો કારગિલ વિજય દિવસ: દ્રાસમાં થનારા સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સામેલ થશે
કારગિલ વિજય દિવસને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ અવસર દ્રાસ મેમોરિયલમાં શહિદોને શ્રધ્ધાંજલિ આપશે, જો કે તે અગાઉ રાષ્ટ્રપતિએ ટવિટ કરી શહીદોને યાદ કર્યાં.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટવિટરના માધ્યમથી કહ્યું કે કારગિલ વિજય દિવસ આપણા રાષ્ટ્ર માટે 1999માં કારગિલની પહાડીની ચોટ પર આપણા સૈનિકોની વીરતાનું સ્મરણ કરવાનો દિવસ છે. આ અવસર પર આપણે ભારતની રક્ષા કરનારા યોધ્ધાઓની ધૈર્ય અને શૌર્યને નમન કરીએ છીએ.