કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં શનિવારે કાર્બી આંગલોંગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરાર બાદ અમિત શાહે કહ્યું કે ઐતિહાસિક કાર્બી આંગલોંગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મોદી સરકાર દાયકાઓ જૂની કટોકટીને ઉકેલવા અને આસામની પ્રાદેશિક અખંડિતતાને સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું કે આ દિવસને ચોક્કસપણે આસામ અને કાર્બી ક્ષેત્રના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે. આજે 5 થી વધારે સંગઠનોના લગભગ 1000 કેડરે હથિયાર નાખીને મુખ્યધારામાં આવવાની શરૂઆત કરી છે.