બોલીવુડના સુપ્રસિધ્ધ દિગ્દર્શક તથા નિર્માતા કરણ જોહર લગ્ન કર્યા વગર જોડિયા બાળકના પિતા બન્યા છે. મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીએ સાર્વજનિક આરોગ્ય વિભાગમાં કરણ જોહરના બે બાળકોના નામની નોંધણી કરી હોવાની માહિતી આપી હતી. કરણ જોહરે સરોગસી થકી એક છોકરો અને એક છોકરીને જન્મ આપીને પિતા બન્યો છે. બાળકોના જન્મ ગયા મહિનામાં થયો હતો. કેન્દ્ર સરકારે જન્મ મૃત્યુ નોંધ રાખવાના વેબસાઈટ પર કરણ જોહરના બાળકના જન્મની પુષ્ટી આપી હતી.