કપિલ શર્મોએ સુનીલ ગ્રોવર સાથે મારપીટ કરીને પોતાના પગ પર કુહાડી મારી છે. કોમેડિયનની મુશ્કેલીઓનો અંત તો ક્યાંય દેખાતો નથી પરંતુ વધતી જ જાય છે. સુનીલ ગ્રોવર, અલી અસગર અને ચંદન પ્રભાકરે શો છોડયા પછી આ શોમાં રાજુ શ્રીવાસ્તવ, અહેસાન કુરેશી અને સુનીલ પાલને બોલાવામાં આવ્યા હતા. પરંતુ શોના શૂટિંગ ટાણે બોલીવૂડના કોઇ કલાકાર ન આવતાં એપિસોડનું શૂટિંગ રદ કરવું પડયું હતું.