મલૂરના થોલાંબરા વિસ્તારમાં વસવાટ કરનારા રાજન મજૂરી કામ કરે છે. નાણાંની અછત હોવા છતાં પણ તે લોટરીની ટિકિટની ખરીદતો હતો. તેને વિશ્વાસ હતો કે એક દિવસ તેનું ભાગ્ય જરૂર બદલાશે. તેણે જણાવ્યું કે, જ્યારે લોટરીના પરિણામ જાહેર થયા ત્યારે તેને વિચાર્યું નહતું કે તે વિજેતા બનશે. લોટરીની ટિકિટ બેંકમાં જમા કરાવતા પહેલા તેણે પરિણામને અનેક વખત ક્રોસ ચેક કર્યા.