વાંચનારા અને સાંભળનારા લોકોમાં કંપારી ઉભી કરી રહી છે. દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે. હવે દિલ્હી પોલીસે કહ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યૌન શોષણના કોઈ પુરાવા મળ્યા નથી. પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો. મંગળવારે પીડિતાનો મૃતદેહ સુલ્લાનપુરીમાં તેના ઘરે પહોંચવાનો અહેવાલ પણ સામે આવ્યો હતો.