બોલીવૂડ સિંગર કનિકા કપૂરને કોરોના વાયરસ થયો છે. કનિકાએ લંડનથી પરત ફર્યા બાદ લખનઉની તાજ હોટલમાં પાર્ટી કરી હતી. જેમાં ભાજપના નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને તેમનો પુત્ર દુષ્યંત સિંહ પણ સામેલ થયા હતા. હવે વસુંધરા રાજે સિંધિયા અને દુષ્યંત સિંહે પોતાને આઈસોલેટ કર્યા હોવાની જાણકારી ટ્વીટ દ્વારા આપી છે. તેમણે કહ્યું છે કે, હું અને દુષ્યંત સેલ્ફ આઈસોલેશનમાં છીએ અને અમે તમામ જરૂરી નિદર્શોનોનું પાલન કરી રહ્યા છીએ.