રાજસ્થાનના ઉદયપુર કન્હૈયાલાલ હત્યાકાંડ મામલે બે મુખ્ય આરોપીઓ સહિત 3 આરોપીઓને પણ કોર્ટે શનિવારે જેલમાં મોકલી દીધા છે. આ ત્રણેય આરોપીઓ અત્યાર સુધી NIAની રિમાન્ડ પર હતા.
કન્હૈયાલાલ હત્યાકાંડની તપાસ કરી રહેલી NIAએ કન્હૈયાલાલ હત્યાકાંડ મામલે મુખ્ય આરોપી રિયાઝ અત્તારી અને મોહમ્મદ ગૌસ તથા અન્ય આરોપી ફરહાદનો રિમાન્ડ સમય સમાપ્ત થતા શનિવારે NIAની વિશેષ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોર્ટે ત્રણેય આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.