મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઉદયપુર હત્યાકાંડના આરોપી રિયાઝને લઈને ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. કન્હૈયાલાલની હત્યા અગાઉ ઉદયપુર પોલીસે રિયાઝને મકાન માલિક સાથે ઝઘડો કરવા મામલે પકડ્યો હતો. આ જ જૂના મામલાને લઈને સીએમએ આરોપ લગાવ્યો કે, જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ત્યારે ભાજપ નેતાઓએ તેને છોડાવવા માટે ફોન કર્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે, આરોપી ભાજપનો સક્રીય સદસ્ય છે.