બોલિવૂડની પંગા ક્વિન કંગના રનૌતની ઑફિસ BMC દ્વારા તોડી નાંખવામાં આવી છે. કંગના મુંબઇમાં હાજર નથી તેમ છતાં આ એક્શન લેવાયુ છે. ત્યારે કંગનાની પણ પ્રતિક્રિયા સામે આવી છે.
કંગનાએ ટ્વિટ કરીને કહ્યું છે કે હું ક્યારેય ખોટી નથી હોતી અને મારા દુશ્મનોએ આ સાબિત કરી આપ્યુ છે, એટલે જ હું કહુ છુ કે મુંબઇ પીઓકે છે. સંજય રાઉત સાથે થયેલા ટ્વિટર વૉર બાર મામલો વધારે બિચક્યો હતો. કંગનાએ સુશાંત કેસમાં ઘણી બધી વાતો કહી હતી.