કંગના રનૌત 'મણિકર્ણિકા -ધ ક્વીન ઓફ ઝાંસી' ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનું પાત્ર ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી અભિનેત્રીને ફિલ્મ દિગ્દર્શનની ઇચ્છા છે. ડાયરેકટર તરીકેની પોતાની આ પ્રથમ ફિલ્મ કોમેડી હશે તેમ કંગનાએ જણાવ્યું હતું. ૩૦ વર્ષીય કંગનાએ જણાવ્યુ હતું કે, હવે તે પોતાની કારકિર્દીના આગલા તબક્કામાં માં લઇ જવા માંગે છે. તેને ફિલ્મનું દિગ્દર્શન કરવાની ઇચ્છા છે. હું મારી જાતને ફિલ્મ ડાયરેકટર તરીકે સ્થાપિત કરવા માટે સઘળું ધ્યાન આપીશ એટલુ જ નહીં હું મારી દિગ્દર્શન કરેલી ફિલ્મમાં પણ મુખ્ય પાત્ર ભજવીશ.