વિશ્વભરમાં આજે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે તો બોલીવુડ સેલિબ્રિટી પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે જોડાયેલા છે. તો કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર પોતાની માતા માટે મધર્સ ડે પર ખાસ મેસેજ લખ્યો છે.
કંગના આ સમયે મનાલીમાં સમય પસાર કરી રહી છે. ત્યારે તેણે મધર્સ ડે પર પોતાની માતા માટે એક ખાસ કવિતા લખી છે. તેણે લખ્યું, 'માં મૈં આપકે જીવન કી લાલસા હૂં. જબ મૈં પહલી બાર આપકે દિલ મેં ખિલી.. તો આપકી આંખે ઉમ્મીદ સે ચમક ઉઠી. જબ મૈં એક સિંગલ સેલ કે રૂપ મેં આપકી કોખ મેં આઈ. આપને મુજે જીવન દેને કે લિયે સાંસ લી, મને રક્ત દેને કે લિયા આપને ખાના ખાયા ઔર ફિર આપને મુજે ખુદ સે અલગ કરકે દુનિયા દી. આપકા ટુકડા, આપકે બહાર, ખો ગયા ઔર આપકો તલાશ રહા હૈ, મૈંને પૂરી દુનિયા ઘૂમી પર આપકી કોખ જૈસા પ્યાર ઔર ગર્મજોશી મુજે કહીં નહીં મિલા, ઔર ફિર મૈનેં અપને દિલ મેં ઝાંકા,... આપ મુજે વહાં મિલ ગઈ, આપ મુજે વહાં મિલ ગઈં.. આપ મેરે દિલ મેં ખિલી હુઈ થી, એક ઇચ્છા કે રૂપ મેં, જીને કી એક આસ કે રૂપ મેં, મેં આપકે જીવન કી લાલસા હૂં.'