બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની મુશ્કેલીઓ વધી રહી છે.અભિનેત્રી આજકાલ ફિલ્મો કરતા પોતાના નિવેદનોના કારણે વધારે ચર્ચામાં છે.
જોકે આ નિવેદનના કારણે જ તે મુશ્કેલીમાં ફસાઈ છે.આવા જ નિવેદનના આધારે મુંબઈની એક કોર્ટે કંગના સામે પોલીસ ફરિયાદ નોંધવાનો પોલીસને આદેશ આપ્યો છે.કોર્ટમાં એક નાગરિકે પિટિશન કરીને આરોપ મુક્યો હતો કે, કંગના સોશ્યલ મીડિયા અને ન્યૂઝ ચેનલ પર સતત કોમી તનાવ ભડકે તેવા નિવેદનો આપી રહી છે.કંગના સંખ્યાબંધ વખત હિન્દુ અને મુસ્લિમ કલાકારોને વહેંચવાનુ કામ કરીને સમાજમાં પણ દ્વેષ ફેલાય તેવુ કામ કરી રહી છે.