બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના કાફલા પર શુક્રવારે (03 ડિસેમ્બર) પંજાબમાં હુમલો થયો હતો. કંગના રનૌતે પોતે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો જાહેર કર્યા બાદ આ વાત કહી છે. કંગના રનૌતે કહ્યું કે તે પંજાબથી જઈ રહી હતી ત્યારે ખેડૂતો દ્વારા તેની કારને ઘેરી લેવામાં આવી અને હુમલો કરવામાં આવ્યો. કંગના રનૌતે વીડિયોમાં કહ્યું કે, "હું હાલમાં પંજાબમાં છું અને ખેડૂત હોવાનો દાવો