કંગના રનૌત મામલે બિહરમાં વધુ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. સામાજીક કાર્યકર્તા એમ રાજૂ નૈયરે મુઝફ્ફરપુરના સીજેએમ કોર્ટમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાના નેતા સંજય રાઉતની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સામાજીક કાર્યકર્તાએ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત પર ફિલ્મ એક્ટ્રેસ કંગના રનૌતને ધમકી આપવાનો આક્ષેપ કર્યો છે. અગાઉ મુંબઈના વિક્રોલી પોલીસ સ્ટેશનમાં કંગનાની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ કંગના દ્વારા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવેલી ભાષાને લઈને દાખલ કરવામાં આવ્યો છે.